26મી નવેમ્બરે મુંબઇમાં કરાયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાની તત્વો સંકાળાયેલા હોવાના પુરવા આજે પાકિસ્તાન સરકારને સોંપ્યા હતા.
વિદેશ મંત્રી પ્રણવ મુખરજીના અહીંયા જાહેર કરાયેલ એક નિવેદન મુજબ વિદેશ સચિવ શિવ શંકર મેનને નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયુક્ત શાહિદ મલિકને આજે સવારે આ પુરાવા સોંપ્યા છે.
|