પાકિસ્તાનનાં પશ્ચિમોત્તર પ્રાંતમાં એક પછી એક થયેલા બે બ્લાસ્ટમાં પાંચ પોલીસ સહિત દસ લોકોનાં મોત થયા છે.
પાકિસ્તાનનાં સરહદી ડેરા ઈસ્લાઈલી ખાન નગરમાં થયેલા બ્લાસ્ટમાં પાંચ પોલીસ જવાનોનાં મોત થયા હતા. આ હુમલો પોલીસકર્મીઓને ટારગેટ કરીને કરવામાં આવ્યો હતો.
જેમાં સૌપ્રથમ એક બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડથી કરવામાં આવ્યો હતો. તેને કારણે પોલીસ જવાનો ઘટના પહોચ્યા હતા. ત્યારે જ એક ફિદાયીન હુમલાખોરે હુમલો કર્યો હતો. જેમાં દસ લોકો માર્યા ગયા હતા. જેમાં પાંચ લોકો પોલીસનાં જવાનો હતો.
|