મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > એફબીઆઈએ મુંબઈ હુમલાનાં પુરાવા સોંપ્યા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એફબીઆઈએ મુંબઈ હુમલાનાં પુરાવા સોંપ્યા
વાર્તા

એફબીઆઈએ મુંબઈ પર થયેલા હુમલા પર પોતાનો રીપોર્ટ પાકિસ્તાનની સરકારને સોંપ્યો છે.

આ પુરાવામાં હુમલામાં લશ્કરે તોયબાનાં લીડરોની સંડોવણી બહાર આવી છે. જેમાં ફોન પર થયેલી વાતચીત પણ રેકોર્ડ કરવામાં આવી છે. તેની ઓડિયો કેસેટ પણ સોંપવામાં આવી છે.

આ અગાઉ ભારત સરકારે મુંબઈ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીને સંબંધિત પુરાવા પાકિસ્તાનને સોંપ્યા હતા. પણ પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ તે પુરાવાને માન્ય રાખ્યા નહતાં.તેમણે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ ન હોવાથી આરોપીઓને સોંપવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પાકિસ્તાનમાં બે બ્લાસ્ટઃ10 નાં મોત
તાલિબાને શરીયત કોર્ટ સ્થાપી
રાઇસનો ચીન પ્રવાસ રદ
ભારતે પાકને આપ્યા પુરાવા
ઇન્ડોનેશિયામાં ભૂકંપ
ઈઝરાઈલી હુમલામાં મૃતકોની સંખ્યા 510