મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > રહેમાન બાંગ્લાદેશનાં નવા રાષ્ટ્રપતિ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રહેમાન બાંગ્લાદેશનાં નવા રાષ્ટ્રપતિ
ભાષા

અવામી લીગનાં નેતા ઝીલ ઉર રહેમાન બાંગ્લાદેશનાં નવા રાષ્ટ્રપતિ બને તેવી શક્યતા છે. શેખ હસીનાને સંસદમાં સંપૂર્ણ બહુમતિ મળ્યા બાદ ઝીલ ઉર રહેમાનનું રાષ્ટ્રપતિ બનવું નક્કી છે.

શેખ હસીનાએ જણાવ્યું હતું કે ઈજાજુદ્દીન અહેમદે રાષ્ટ્રપતિનું પદ છોડ્યા બાદ અવામી લીગ પાર્ટી ઝીલ ઉર રહેમાનને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે.

આ નિર્ણય અવામી લીગનાં નવા ચુંટાયેલા સભ્યોની બેઠકમાં લેવામાં આવ્યો હતો. રહેમાન 1952થી પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમણે ભાષાને લઈને ચાલેલાં આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
એફબીઆઈએ મુંબઈ હુમલાનાં પુરાવા સોંપ્યા
પાકિસ્તાનમાં બે બ્લાસ્ટઃ10 નાં મોત
તાલિબાને શરીયત કોર્ટ સ્થાપી
રાઇસનો ચીન પ્રવાસ રદ
ભારતે પાકને આપ્યા પુરાવા
ઇન્ડોનેશિયામાં ભૂકંપ