ઈઝરાયલ દ્વારા ગાજા પટ્ટી પર કરાઇ રહેલા હુમલાને જોતા ઈરાનના 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઈઝરાયલ વિરુધ્ધ આત્મધાતી હુમલા માટે આગળ આવ્યા છે અને પોતાના નામની નોંધણી કરાવી રહ્યા છે.
સરકારી ઈરના સંવાદ સમિતિ મુજબ કટ્ટર છાત્ર નેતા ઈસ્માઈલ અહેમદીએ કહ્યુ કે છાત્ર હમસના સમર્થનમાં ઈઝરાયલ સાથે લડવા માંગે છે. રાષ્ટ્રપતિ મહેમૂદ અહમદીનેજાદની સરકારે હજુ સુધી આનો જવાબ નથી આપ્યો.
|