ગાજા પટ્ટીમાં હમાસના વિરુધ્ધ કરવામાં આવી રહેલા ઈસાઈલી આક્રમણમાં 12 બાળકો સહિત 50 ફિલિસ્તીની માર્યા ગયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.
આપાતકાલિન સેવાઓના અધિકારી મુઆવિયા હુસૈને જણાવ્યું હતું કે, 27 ડિસેમ્બરના રોજ શરૂ થયેલા આ હુમલામાં કરવામાં આવેલા આક્રમણમાં અત્યાર સુધી 555 ફિલિસ્તીની માર્યા ગયા છે. જેમત હવાઈ અને જમીની હુમલામાં અંદાજે 2700 લોકો ઘાયલ થયા છે.
|