મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > ગ્વાટેમાલામા ભૂ:સ્ખલન, 34 મોત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગ્વાટેમાલામા ભૂ:સ્ખલન, 34 મોત
ભાષા

ગ્વાટેમાલામાં જોરદાર ભૂસ્ખલનમાં પર્વતનો એક ભાગ તૂટી ગયો હતો તેમજ ઉત્તરી ગ્વાટેમાલા રાજમાર્ગનો એક ભાગ દબાઈ ગયો. જેમા ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. બચાવકર્મચારીપુરજોશમાં કામગીરી શરૂ કરી દીધી છે.

ગ્વાટેમાલાના ઉપરાષ્ટ્રપતિ રાફેલ એસ્પૈડાએ કહ્યુ કે મરનારાઓની સંખ્યા વધી શકે છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓને હજુ પણ જાણ નથી કે રવિવારે જ્યારે આ ભૂ:સ્ખલન થયુ ત્યારે તે વિસ્તારમાં કેટલા લોકો હાજર હતા. આ ઘટનામાં અકીલ ગ્રાડે ગામની નજીક એક કિલોમીટરથી વધુ અંતરનો રાજમાર્ગ ધસી પડ્યો.

તેમણે જણાવ્યુ કે લોકો આ ઘટનાથી ઘણા ગભરાયા છે. ભૂસ્ખલન એટલુ ભયાનક થયુ કે કોઈના પણ બચવાની આશા ખૂબ જ ઓછી છે. બચાવકાર્યમાં લગભગ 165 લોકોનલામળછે. બચાવકર્મચારીઓ લાશોને મલબાના નીચેથી કાઢીને જમીન પર મૂકી રહ્યા છે અને લોકો તેમની ઓળખ કરવામાં લાગ્યા છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ગાજામાં 50 ફિલિસ્તીનોના મોત
ઈરાનના આત્મઘાતી હુમલાવરો તૈયાર
કાઠમંડુ પશુપતિનાથ વિસ્તાર પ્રતિબંધિત
રહેમાન બાંગ્લાદેશનાં નવા રાષ્ટ્રપતિ
એફબીઆઈએ મુંબઈ હુમલાનાં પુરાવા સોંપ્યા
પાકિસ્તાનમાં બે બ્લાસ્ટઃ10 નાં મોત