મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > એફબીઆઈ એજન્ટોની નિમણુંક કરશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એફબીઆઈ એજન્ટોની નિમણુંક કરશે
ભાષા

મંદીનાં સમયમાં અમેરિકામાં થઈ રહેલી છટણીને કારણે 20 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. ત્યારે અમેરિકાએ પોતાની જાસુસી સંસ્થા એફબીઆઈમાં મોટાપાયે ભર્તી કરવાનો નિર્ણય કર્યો છે.

એફબીઆઈ પોતાની ફોર્સમાં 850 પ્રકારનાં વિશેષ એજન્ટોની નિમણુંક કરવા જઈ રહ્યું છે.જે એજન્ટો હિન્દી,પંજાબી અને ઉર્દૂ સહિત મહત્ત્વની ભાષા જાણતાં હોય. તેમજ એફબીઆઈ 2100 સર્પોટર સ્ટાફની પણ નિમણુંક કરવા જઈ રહ્યું છે.

આ અંગે એજન્સીનાં સહાયક નિર્દેશક જોન રાઓક્કોનાં જણાવ્યા મુજબ અમે દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ સાબિત થવા માંગીએ છીએ. જે લોકો કસોટીપૂર્ણ કામ કરવા તૈયાર હશે, તેની પસંદગી કરીશું. તેમજ આ સેવાનાં માધ્યમથી દેશનાં હજારો લોકોની સુરક્ષા સાથે સંકળાયેલો છે. તેથી અમે તેવા વ્યક્તિઓને પ્રથમ પસંદગી આપીશું, જે જાસુસીનાં ક્ષેત્ર સાથે સંકળાયેલ હોય.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
લૌરાના યાદગાર ક્ષણોનું પ્રકાશન થશે
ગ્વાટેમાલામા ભૂ:સ્ખલન, 34 મોત
ગાજામાં 50 ફિલિસ્તીનોના મોત
ઈરાનના આત્મઘાતી હુમલાવરો તૈયાર
કાઠમંડુ પશુપતિનાથ વિસ્તાર પ્રતિબંધિત
રહેમાન બાંગ્લાદેશનાં નવા રાષ્ટ્રપતિ