મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > શ્રીલંકાનાં ટીવી સ્ટેશન પર હુમલો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રીલંકાનાં ટીવી સ્ટેશન પર હુમલો
વાર્તા

શ્રીલંકામાં સશસ્ત્ર હુમલાખોરોએ દેશની સૌથી મોટી ટેલીવિઝન પ્રસારણ સમૂહ એમબીસીનાં મુખ્ય સ્ટુડિયો સહિત ત્રણ સ્ટુડિયો પર ગ્રેનેડ બ્લાસ્ટ કરીને તેને નષ્ટ કરી દીધા હતા.

ચેનલનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ મંગળવારે વહેલી સવારે હથિયાર અને દારૂગોળા સાથે આવેલા લગભગ 15 જેટલાં હુમલાખોરોએ ત્રણ ટીવી સ્ટેશનો અને ચાર રેડિયો સ્ટુડિયોને વિસ્ફોટ કરીને ઉડાવી દીધા હતા.મુખ્ય નિયંત્રક ક્ષતિગ્રસ્ત થવાથી કલાકો સુધી પ્રસારણ અટકી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે લિટ્ટેની રાજધાની પર સેનાની કાર્યવાહીનું પ્રસારણ કરવા બદલ ચેનલને ખુબ આલોચના સહન કરવી પડી હતી.કોલંબોનાં બહારનાં વિસ્તારમાં આવેલા ચેનલનાં મુખ્યાલયમાં હુમલા બાદ આગ લાગી હતી. જો કે કોઈને ઈજા પહોચી હોવાનું જાણવા મળ્યું હતું.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
એફબીઆઈ એજન્ટોની નિમણુંક કરશે
લૌરાના યાદગાર ક્ષણોનું પ્રકાશન થશે
ગ્વાટેમાલામા ભૂ:સ્ખલન, 34 મોત
ગાજામાં 50 ફિલિસ્તીનોના મોત
ઈરાનના આત્મઘાતી હુમલાવરો તૈયાર
કાઠમંડુ પશુપતિનાથ વિસ્તાર પ્રતિબંધિત