મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > પુજારીઓ ભારત પાછા આવશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પુજારીઓ ભારત પાછા આવશે
વાર્તા

નેપાળનાં સુપ્રસિધ્ધ પશુપતિનાથ મંદિરમાં ભારતીય મૂળનાં મુખ્ય પૂજારી ભારત આવી શકે છે.

ભારતીય પૂજારીઓને હટાવી દીધા બાદ દેશ વિદેશમાં ભારે વિરોધ પેદા થયો હતો.પ્રચંડ સરકાર ભારતીય બ્રાહ્મણની જગ્યાએ નેપાળનાં પૂજારીને મંદિરનો પદભાર સોંપતા, તેના વિરોધમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

માઓવાદી સાંસ્કૃતિક મંત્રી ગોપાલ કીર્તિની અધ્યક્ષતામાં પશુપતિ એરિયા ડેવલેપમેન્ટે સોમવારે સુપ્રિમ કોર્ટમાંથી અરજી પાછી ખેચવા અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતીય પૂજારી છેલ્લાં 16 વર્ષથી પૂજારી તરીકે સેવા આપે છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
શ્રીલંકાનાં ટીવી સ્ટેશન પર હુમલો
એફબીઆઈ એજન્ટોની નિમણુંક કરશે
લૌરાના યાદગાર ક્ષણોનું પ્રકાશન થશે
ગ્વાટેમાલામા ભૂ:સ્ખલન, 34 મોત
ગાજામાં 50 ફિલિસ્તીનોના મોત
ઈરાનના આત્મઘાતી હુમલાવરો તૈયાર