મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > "હુમલા માટે મુસલમાનો આગળ આવે"
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
"હુમલા માટે મુસલમાનો આગળ આવે"
વેબ દુનિયા
P.R

આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ કાયદાના નંબર ટુ અલ જવાહિરીએ ગાઝા પટ્ટી પર ઇઝરાઇલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાના જવાબમાં દેશના મુસલમાનો આગળ આવે એવું આહ્વાન કર્યું છે.

અલ જવાહિરીએ ગઇ કાલે ઇસ્લામી વેબ સાઇટને મોકલવામાં આવેલી એક ઓડિયો ટેપમાં કહ્યું છે કે, જ્યાં બની શકે ત્યાં અને જેવી રીતે બની શકે તે રીતે યહુદીઓ અને ઇસાઇઓને નિશાન બનાવો. જવાહિરીએ અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર ઇઝરાઇલને સાથ આપવાનો આરોપ લગાવી કહ્યુ હતું કે, ગાઝા પટ્ટીમાં જે થઇ રહ્યું છે તે મુસલમાનો અને ઇસ્લામના વિરૂધ્ધ યહુદીઓ અને ઇસાઇઓના અભિયાનનો એક ભાગ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ભારત વિરૂધ્ધ ફતવો
પુજારીઓ ભારત પાછા આવશે
શ્રીલંકાનાં ટીવી સ્ટેશન પર હુમલો
એફબીઆઈ એજન્ટોની નિમણુંક કરશે
લૌરાના યાદગાર ક્ષણોનું પ્રકાશન થશે
ગ્વાટેમાલામા ભૂ:સ્ખલન, 34 મોત