ગાજાના ચિકિસ્તા અધિકારીઓએ આપેલી બાતમી અનુસાર ગાજાપટ્ટીમાં ઈઝરાઈલ દ્વારા ગઈ 27 ડિસેમ્બરે થયેલી સેનાની કાર્યવાહીમાં 215 બાળકો અને 98 મહિલાઓ સહિત 660 ફિલીસ્તીનીઓના મોત થયા છે. ગાજાના સિવિલ ડિફેંસના પ્રમુખ મોઆવિયા હુસેને જણાવ્યુ હતુ કે આ ઉપરાંત 2950 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ ઓપરેશનમાં ઈઝરાયલના 7 સૈનિકો પણ શહિદ થયા હતાં. તેમજ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલામાં ત્રણ નાગરિકો પણ મોતને ભેટ્યા હતાં.
|