બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંત્રી પદની સપથ લીધા બાદ આજે 31 મંત્રીઓને સપથ લેવડાવી હતી. જેમાં ઘણા નવા ચહેરા જોવા મળ્યા હતાં.
જ્યારે મંત્રીમંડળમાં નવા નેતાઓની જાહેરાત કરવામાં આવી ત્યારે ઘણા વરિષ્ઠ નેતાઓ અચરજમાં પડી ગયા હતાં. હસીના શેખે આ અંગે ટીપ્પણી કરતા કહ્યુ હતુ કે દરેક લોકો નવા ચહેરા જોવા ઈચ્છે છે.
|