મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > પાક.પણ પાછળ નહી હટે:સૂચનામંત્રી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાક.પણ પાછળ નહી હટે:સૂચનામંત્રી
બંને દેશ આરોપો કરવાનું બંદ કરે
ભાષા

પાકિસ્તાનના સૂચના મંત્રી શેરી રહમાને આજે જણાવ્યુ હતું કે મુંબઈ હુમલાના મામલે ભારત અને પાકિસ્તાન એકબીજા પર આરોપ પત્યારોપ કરવાનું બંધ કરે. અને બંને દેશ સાથે મળીને તેમના દૂશ્મનનો નાશ કરે.

શેરી રહેમાને જણાવ્યુ કે મુંબઈ હુમલામાં પાકિસ્તાની એજંસીઓના હાથ આંગે ભારતીય નેતૃત્વ વિરોધાભાષી ટીપ્પણીઓ કરી રહ્યુ છે.તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન યુદ્ધ નથી ઈચ્છતુ પરંતુ જો પાકિસ્તાન પર દોષનો ટોપલો થોપવામાં આવશે તો માતૃભૂમિની રક્ષા માટે અમે પણ પાછળ નહી હટીએ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
હસીનાના મંત્રીમંડળમાં નવા ચહેરા
ગાજામાં 660 ફિલીસ્તીનીઓ હણાયા
ભારતીય પત્રકારને જનરલ પદનો પ્રસ્તાવ
ભારત વિરૂધ્ધ ફતવો
પુજારીઓ ભારત પાછા આવશે
શ્રીલંકાનાં ટીવી સ્ટેશન પર હુમલો