મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > બ્રિટન પર તાલીબાનનાં હુમલાની સંભાવના
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બ્રિટન પર તાલીબાનનાં હુમલાની સંભાવના
વાર્તા

બ્રિટનની જાસુસી સંસ્થા એમઆઈ 5એ પાકિસ્તાન સ્થિત અલ કાયદાનાં આતંકવાદીઓ દ્વારા બ્રિટન પર હુમલો કરવામાં આવ શે,તેવી આશંકા વ્યક્ત કરી છે.

એમઆઈ 5નાં ડાયરેક્ટર જોનાથન રોસનાં જણાવ્યા મુજબ અલ કાયદાએ પાકિસ્તાનમાં મોજુદ આતંકવાદીઓ બ્રિટન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં છે. અને, તેઓ આ હુમલો કરવા સક્ષમ છે.

રોસે જણાવ્યું હતું કે આતંકવાદી હુમલાઓને રોકવા માટે જાસુસી તંત્રને મજબૂત કરવું ખુબ જરૂરી છે.ત્યારે જ આતંકવાદીઓનાં ષડયંત્રને નાકામ કરી શકાશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ડો.ગુપ્તાને સર્જન પદની ઓફર
ઈરાન-પાક.ઓબામા માટે જોખમકારક
પાક.પણ પાછળ નહી હટે:સૂચનામંત્રી
હસીનાના મંત્રીમંડળમાં નવા ચહેરા
ગાજામાં 660 ફિલીસ્તીનીઓ હણાયા
ભારતીય પત્રકારને જનરલ પદનો પ્રસ્તાવ