મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > ઈઝરાયેલનાં રાજદૂતની હકાલપટ્ટી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈઝરાયેલનાં રાજદૂતની હકાલપટ્ટી
વાર્તા

વેનેઝુએલાએ પેલેસ્ટાઈનનાં ગાઝા પટ્ટી વિસ્તારમાં છેલ્લાં 12 દિવસોથી ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલાં હુમલાનાં વિરોધમાં ઈઝરાયેલનાં રાજદૂતની હકાલપટ્ટી કરી દીધી છે.

વેનેઝુએલાનાં વિદેશ મંત્રીનાં જણાવ્યા મુજબ ઈઝરાયલનાં રાજદૂત શ્લોમો કોહેન અને અન્ય અધિકારીઓની હકાલપટ્ટી કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ ઈઝરાયેલને શાંતિ સ્થાપવા અપીલ કરવામાં આવી છે.

આ વક્તવ્યમાં જણાવવામાં આવ્યું છે કે ગાઝામાં સૈન્ય અભિયાનને માનવતાની વિરોધમાં કાર્યવાહી ગણવામાં આવી હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આતંકવાદથી બચવા બુલેટપ્રુફ જીપ
બ્રિટન પર તાલીબાનનાં હુમલાની સંભાવના
ડો.ગુપ્તાને સર્જન પદની ઓફર
ઈરાન-પાક.ઓબામા માટે જોખમકારક
પાક.પણ પાછળ નહી હટે:સૂચનામંત્રી
હસીનાના મંત્રીમંડળમાં નવા ચહેરા