મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > કસાબ પાકિસ્તાની નાગરિક- મીડિયા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કસાબ પાકિસ્તાની નાગરિક- મીડિયા
વાર્તા

પાકિસ્તાનની ન્યુઝ ચેનલ ડોન ન્યુઝે કેટલાંક અધિકારીઓને ટાંકીને દાવો કર્યો છે કે કસાબ પાકિસ્તાની નાગરિક છે.

આ ન્યુઝ ચેનલનાં જણાવ્યા મુજબ મુંબઈ પર થયેલા હુમલામાં સામેલ અને એકમાત્ર જીવિત આતંકવાદી મોહમ્મદ અઝમલ કસાબ પાકિસ્તાની નાગરિક છે.

જો કે ચેનલે તે અધિકારીનાં નામનો ખુલાસો કર્યો નહતો.અને,સરકાર તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઈઝરાયેલનાં રાજદૂતની હકાલપટ્ટી
આતંકવાદથી બચવા બુલેટપ્રુફ જીપ
બ્રિટન પર તાલીબાનનાં હુમલાની સંભાવના
ડો.ગુપ્તાને સર્જન પદની ઓફર
ઈરાન-પાક.ઓબામા માટે જોખમકારક
પાક.પણ પાછળ નહી હટે:સૂચનામંત્રી