મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > પ્રિન્સ હેરીએ માગી માફી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પ્રિન્સ હેરીએ માગી માફી
ભાષા
P.R

બ્રિટનના પ્રિન્સ હેરીએ ત્રણ વર્ષ પહેલા પોતાના બે સાથીઓ વિરૂધ્ધ કરવામાં આવેલી આક્રમક ટીપ્પણી માટે માફી માગી છે. તેમણે એકને પાકી અને બીજાને કચરાનો ઢગલો કહ્યો હતો. તેમની વિરૂધ્ધ અખબારમાં એક અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ બ્રિટિશ રાજ પરિવારના ત્રીજા ઉત્તરાધિકારી હેરીએ ગઇ કાલે માફીપત્ર જાહેર કર્યું હતું.

પ્રિન્સે 2006માં એક હવાઇ મથકે આ ટીપ્પણી કરી હતી કે જ્યારે સૈનિક સાઇપ્રસમાં અભ્યાસ માટે જઇ રહ્યા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે, હેરી પોતાના કેમેરાથી પોતાના સાથી સૈનિક મિત્રોની ફિલ્મ બનાવી રહ્યા હતા. તે અલગ અલગ લોકોનું દ્રશ્યાંકન કરી રહ્યા હતા અને વાતો પણ કરી રહ્યા હતા ત્યારે તે જ્યારે એશિયાઇ દેખાવના એક સૈનિકની સામેથી પસાર થયા ત્યારે કહ્યું હતું કે આ છે મારો પાકી દોસ્ત.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
અલ્ઝાયર્સમાં ઈસાઈલ વિરોધી પ્રદર્શન, 63 ઘાયલ
પાકમાં જાતિય હિંસા, 17નાં મોત, 30 ઘાયલ
પાકના પરમાણું હથિયાર ભયાનક !
મીડિયાને વાત નહી કરી શકે પીસીબી અધિકારી
કાશ્મિર સમાધાન શાંતિ માટે મહત્વપૂર્ણ:પાક.
લાહોરમાં 5બોમ્બ બ્લાસ્ટ,10 ઘાયલ