હોલીવુડના જાણીતા અભિનેતા ડસ્ટિન હાફમેને કબુલાત કરી છે કે તેણે કેટલીયવાર હોટલોમાંથી નાની નાની વસ્તુઓની ચોરી કરી છે.
કોન્ટેક મ્યુઝિકના અહેવાલ મુજબ હાફમેન એવી સ્થિતિમાં આ ચીજો ચોરવાનું વધુ પસંદ કરે છે કે ચીજો પર હોટલનું નામ લખ્યું હોય. હાફમેને એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, વિદેશી હોટલોમાંથી તેમણે કેયલીયવાર ચીજોની ચોરી કરી છે.
|