મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > ઈઝરાયેલ વિરૂધ્ધ યુરોપીય દેશોમાં પ્રદર્શન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈઝરાયેલ વિરૂધ્ધ યુરોપીય દેશોમાં પ્રદર્શન
વાર્તા

ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલનાં સૈન્ય કાર્યવાહીનાં વિરોધમાં યુરોપનાં કેટલાય શહેરોમાં હજારો લોકોએ ભેગા થઈને પ્રદર્શન કર્યા હતા. તો કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયા હતા.

બ્રિટનની રાજધાની લંડનમાં પોલીસે ઈઝરાયેલનાં દૂતાવાસ બહાર પેલેસ્ટાઈનનાં ઝંડો લઈને ૨૦ હજાર લોકોનું ટોળુ પહોચુ ગયું હતું. જેને કાબુમાં કરતાં પોલીસને ખાસ્સી મહેનત કરવી પડી હતી.

ફ્રાંસની રાજધાની પેરીસમાં લગભગ 30 હજાર પ્રદર્શનકારીઓએ ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી રોકવાની માંગ સાથે પ્રદર્શન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા હુમલો રોકવા કરેલી અપીલ છતાં ઈઝરાયેલ આક્રમણ બંધ કરતું નથી.
ઈઝરાયલનાં હુમલામાં અત્યાર સુધીમાં 820 પેલેસ્ટાઈલ લોકો માર્યા ગયા છે, જ્યારે રોકેટ હુમલામાં 10 ઈઝરાયલી સૈનિકો અને ત્રણ નાગરિકો માર્યા ગયા છે
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
લિંકનની બાઇબલથી શપથ લેશે ઓબામા
હાફમેન હોટલોમાંથી ચોરી કરે છે !
નેપાળ સરકી રહ્યું છે ચીન તરફ
પ્રિન્સ હેરીએ માગી માફી
અલ્ઝાયર્સમાં ઈસાઈલ વિરોધી પ્રદર્શન, 63 ઘાયલ
પાકમાં જાતિય હિંસા, 17નાં મોત, 30 ઘાયલ