મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > નેપાળમાં 16 કલાક પાવરકટ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નેપાળમાં 16 કલાક પાવરકટ
વાર્તા

પડોશી દેશ નેપાળમાં વિજળીની અછતનો સામનો કરી રહ્યું છે. તેના કારણે દિવસનાં 16 કલાક વિજળી વગર રહેવા તે મજબૂર છે.

સરકારનાં એકાધિકાર ધરાવતાં વિજળી ક્ષેત્રનાં અધિકારીઓ તેના માટે પર્વત પરથી બરફ ઓછો પીગળતાં પાણીની ઉભી થયેલી અછતને કારણભૂત ગણાવી રહ્યાં છે. જેને કારણે જળવિદ્યુત મથકોમાં વિજળીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે.

નેપાળનાં વિદ્યુત ખાતાનાં વરિષ્ઠ અધિકારી શેરસિંહ ભટ્ટે જણાવ્યું હતું કે જળવિદ્યુતનું ઉત્પાદન ઓછું થવાથી પાવરકટ કરવું પડી રહ્યું છે. હાલ 800 મેગાવોટની માંગ સામે 300 મેગાવોટનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેથી સામાન્ય જનતાને તેનો સામનો કરવો પડી રહ્યો છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઈઝરાયેલ વિરૂધ્ધ યુરોપીય દેશોમાં પ્રદર્શન
લિંકનની બાઇબલથી શપથ લેશે ઓબામા
હાફમેન હોટલોમાંથી ચોરી કરે છે !
નેપાળ સરકી રહ્યું છે ચીન તરફ
પ્રિન્સ હેરીએ માગી માફી
અલ્ઝાયર્સમાં ઈસાઈલ વિરોધી પ્રદર્શન, 63 ઘાયલ