મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > ઈઝરાયેલ અમેરિકાનું પીઠ્ઠું છે-શાવેઝ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈઝરાયેલ અમેરિકાનું પીઠ્ઠું છે-શાવેઝ
વાર્તા

વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝે ઈઝરાયલને અમેરિકાનું પીઠ્ઠું હોવાનું તેમજ ગાઝા સંકટનો ઉકેલ ઓબામા નીકાળશે તેમ જણાવ્યું હતું.

ઈઝરાયલનાં હુમલા બાદ તહસ નહસ થયેલા ગાઝા માટે માનવીય સહાયતાની ઘોષણા કરનાર શાવેઝે કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં યુદ્ધ વિરામની સંયુક્ત રાષ્ટ્રની અપીલ ઈઝરાયેલે ફગાવી દીધી હતી. તેનાથી તેમને આશ્ચર્ય થયું નથી. કારણ કે તે અમેરિકાનું પીઠ્ઠું છે.

શાવેઝે જણાવ્યું હતું કે બુશનાં ઉત્તરાધિકારી ઓબામા 20 જાન્યુઆરીએ પદગ્રહણ કરે છે. તે પદગ્રહણ કર્યા બાદ જ કોઈ ઉકેલ નીકળી શકશે. કારણ કે ગાઝામાં નરસંહાર રોકી શકશે, તો તે ફક્ત અમેરિકા રાષ્ટ્રપતિ છે. જેમના ઈશારે જ બધુ થઈ રહ્યું છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઈન્ડોનેશિયાનું જહાજ ડુબ્યુઃ267નાં મોત
ગાઝામાં પરિસ્થિતિ ગંભીર-રેડક્રોસ
નેપાળમાં 16 કલાક પાવરકટ
ઈઝરાયેલ વિરૂધ્ધ યુરોપીય દેશોમાં પ્રદર્શન
લિંકનની બાઇબલથી શપથ લેશે ઓબામા
હાફમેન હોટલોમાંથી ચોરી કરે છે !