મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > સોમાલિયામાં અથડામણ 29નાં મોત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સોમાલિયામાં અથડામણ 29નાં મોત
ભાષા

મધ્ય સોમાલિયામાં ઈસ્લામી વિદ્રોહીઓની વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ઓછામાં ઓછા 29 લોકોનાં મોત થયાં હતાં અને 50 કરતાં પણ વધારે લોકો ઘાયલ થયાં હતાં.

ગુરેલ શહેરમાં સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સોમાલિયાઈ સરકાર પર હમદર્દી ધરાવનારી ઈથોપિયાઈ સેના ક્રમિક રૂપથી દૂર થવાને લીધે કટ્ટરપંથી અલ શબાબ વિદ્રોહીઓ અને સ્થાનીક ઈસ્લામી વિદ્રોહીની વચ્ચે અથડામણ થઈ હતી.

સોમાલિયાના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે સત્તા શુન્યતાથી સ્થિતિમાં અથડામણ વધારે આક્રમક બનશે.

પાછલાં મહિને અલ શબાબે રાજધાનીથી 370 કિલોમીટર દૂર ઉત્તરમાં આવેલ ગુલેર પર નિયંત્રણ ગુમાવી દિધું હતું અને એક સ્થાનીક વિદ્રોહી કમાંડરે જણાવ્યું કે તેઓ તેને પાછી લેવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પાકે. સેનાની ગોઠવણી વધારી
ઈઝરાયેલ અમેરિકાનું પીઠ્ઠું છે-શાવેઝ
ઈન્ડોનેશિયાનું જહાજ ડુબ્યુઃ267નાં મોત
ગાઝામાં પરિસ્થિતિ ગંભીર-રેડક્રોસ
નેપાળમાં 16 કલાક પાવરકટ
ઈઝરાયેલ વિરૂધ્ધ યુરોપીય દેશોમાં પ્રદર્શન