મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > લો હવે યો બુશ પણ પુસ્તક લખશે !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લો હવે યો બુશ પણ પુસ્તક લખશે !
ભાષા

નિવર્તમાન અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ પોતાની યાદો વિશે એક પુસ્તક લખાવા પર વિચારણા કરી રહ્યાં છે. પરંતુ હજી સુધી તે નક્કી નથી કરી શક્યાં કે તે પુસ્તકની અંદર તે કઈ કઈ વાતો લખશે.

બુશે ફોક્સ ન્યુઝને આપેલા એક ઈંટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે હુ હજી નક્કી ન કહી શકું કે આ શું થવા જઈ રહ્યું છે પરંતુ હું તે કહી શકું છું કે આ મારા કઠોર નિર્ણયો પર થઈ રહ્યું છે જેને મારે રાષ્ટ્રપતિના રૂપમાં લેવું પડશે.

બુશે તે વાત જણાવવાની મનાઈ કરી દિધી હતી કે પુસ્તક કેટલા દિવસમાં પુર્ણ થઈ જશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સોમાલિયામાં અથડામણ 29નાં મોત
પાકે. સેનાની ગોઠવણી વધારી
ઈઝરાયેલ અમેરિકાનું પીઠ્ઠું છે-શાવેઝ
ઈન્ડોનેશિયાનું જહાજ ડુબ્યુઃ267નાં મોત
ગાઝામાં પરિસ્થિતિ ગંભીર-રેડક્રોસ
નેપાળમાં 16 કલાક પાવરકટ