મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > રાતોરાત મંદી ખત્મ ન થઈ શકે: ઓબામા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાતોરાત મંદી ખત્મ ન થઈ શકે: ઓબામા
ભાષા

અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મંદીમાંથી નીકળવા માટે અરબો ડોરલના બેલઆઉટ પેકેજના કાર્ય પર દ્રષ્ટિની ખામીની નિંદા કરતાં ચેતવણી આપી હતી કે રાતો રાત મંદીમાંથી છુટકારો ન મળી શકે.

ઓબામાએ એબીસી ન્યુઝની સાથે એક ઈંટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે હુ સમજુ છું કે આપણે તેની પર અંકુશ લગાવી શકીએ છીએ પરંતુ આની અંદર થોડોક સમય લાગશે. આ કાર્ય રાતો રાત પુર્ણ ન થઈ શકે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
લો હવે યો બુશ પણ પુસ્તક લખશે !
સોમાલિયામાં અથડામણ 29નાં મોત
પાકે. સેનાની ગોઠવણી વધારી
ઈઝરાયેલ અમેરિકાનું પીઠ્ઠું છે-શાવેઝ
ઈન્ડોનેશિયાનું જહાજ ડુબ્યુઃ267નાં મોત
ગાઝામાં પરિસ્થિતિ ગંભીર-રેડક્રોસ