મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > પાક.માં અલકાયદાને શરણ મળી ગઈ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાક.માં અલકાયદાને શરણ મળી ગઈ
ભાષા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીએ જણાવ્યું હતું કે અમેરિકા અને તેના સહયોગીઓએ અલકાયદાને અફઘાનિસ્તાનમાંથી તગેડી દિધા બાદ હવે તેને પાકિસ્તાનની અંદર શરણ મળી ગઈ છે.

ચેનીએ આજે આપેલા એક ઈંટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે હુ સમજુ છું કે અલકાયદાનો મોટો ભાગ અફઘાનિસ્તાનમાંથી તગેડી દેવાયો છે પરંતુ હવે તેને પાકિસ્તાનની શરણ લઈ લીધી છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તાલિબાન અફઘાનિસ્તાનમાં હજી પણ કેંદ્રીત છે અને તે પાકિસ્તાન સીમાની અંદર ગમે ત્યારે જાય છે અને ગમે ત્યારે ત્યાંથી નીકળી જાય છે. પરંતુ હવે તે પહેલાં જેટલું મજબુત નથી રહ્યું.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રાતોરાત મંદી ખત્મ ન થઈ શકે: ઓબામા
લો હવે યો બુશ પણ પુસ્તક લખશે !
સોમાલિયામાં અથડામણ 29નાં મોત
પાકે. સેનાની ગોઠવણી વધારી
ઈઝરાયેલ અમેરિકાનું પીઠ્ઠું છે-શાવેઝ
ઈન્ડોનેશિયાનું જહાજ ડુબ્યુઃ267નાં મોત