મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > ચીનમાં 91 વેબસાઈટ પર પ્રતિબંધ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચીનમાં 91 વેબસાઈટ પર પ્રતિબંધ
વાર્તા

ચીન સરકારે ઈન્ટરનેટનું શુદ્ધિકરણ કરવા શરૂ કરેલા અભિયાન અંતર્ગત અત્યારસુધીમાં અશ્લીલ સામગ્રી આપનાર 91 વેબસાઈટ અને રાજકીય બ્લોગને બંધ કરી દીધી છે.

સરકારી વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ આઠ જાન્યુઆરીથી 10 જાન્યુઆરી દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે. તો રાજકીય બ્લોગ પોર્ટલ બુલોગ.સીએનને શુક્રવારે બંધ કરી દેવામાં આવ્યું છે. જેમાં કેટલાય જાણીતા બ્લોગને બંધ કરી દેવાયા છે.

બ્લોગનાં સંસ્થાપક લુઓ યોંગહાઓએ વેબસાઈટ બંધ કરવાની વાતની પુષ્ટિ કરી છે. સરકારે રાજનૈતિક દુષ્પ્રચારનો હવાલો આપીને વેબસાઈટ બંધ કરી દીધી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મહિલાઓની વધારે ભાગીદારી જરૂરી: નૈંસી
પાક.માં અલકાયદાને શરણ મળી ગઈ
રાતોરાત મંદી ખત્મ ન થઈ શકે: ઓબામા
લો હવે યો બુશ પણ પુસ્તક લખશે !
સોમાલિયામાં અથડામણ 29નાં મોત
પાકે. સેનાની ગોઠવણી વધારી