અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ હામિદ કરજાઈ બે દિવસની ભારત યાત્રાએ સોમવારે સાંજે નવી દિલ્હી આવશે.
કરજાઈ આતંકવાદ તેમજ પોતાનાં દેશમાં આર્થિક વિકાસ સહિત વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન મનમોહનસિંહ અને વિદેશમંત્રી પ્રણવ મુખર્જી સહિત વિવિધ ભારતીય નેતાઓને મળે તેવી સંભાવના છે.
|