મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > ઈરાનથી સલાહ લેશે અમેરિકા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈરાનથી સલાહ લેશે અમેરિકા
વાર્તા

અફઘાનિસ્તાનની બાબતમાં અમેરિકા ઈરાન સાથે ચર્ચા વિચારણા કરી શકે છે. તેમજ તેની સલાહ લઈ શકે છે. આ ઉપરાંત અમેરિકાએ ઈરાન પર મધ્ય પૂર્વ બાબતોમાં દખલ દેવાનો આરોપ લગાવ્યો છે.

વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સ્થિતિ અઁગે ઈરાન અમેરિકાને સલાહ આપીને મદદ કરી શકે છે. નાટો દેશનાં વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા આવેલા હિલેરીએ જણાવ્યું હતું કે ઈરાન પરમાણુ કાર્યક્રમો અને આતંકવાદીઓને આર્થિક મદદ કરીને દુનિયામાં ગંભીર ખતરો પેદા થઈ ગયો છે.

વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે જો અમેરિકા અને અન્ય દેશોને અફઘાનિસ્તાનની બાબતમાં ઈરાન મદદ કરી શકે તેમ લાગશે, તો તેની મદદ લેવામાં આવશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
તો ઈઝરાયલ પર હુમલો કરીશું- જાફરી
મહિલાઓ બની ઈસ્લામિક કોર્ટની જજ
પાકે. હુમલાખોરોને પકડવા મરણીયું બન્યું
પાકિસ્તાની સરકાર 1કરોડ ઈનામ આપશે
આઇટીવી 600ની છટણી કરશે
લેપટોપ બોલશે,"ચોર ચોર ઉભો રહે"