મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > કાર્લા બ્રુની બાળક દત્તક લેશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કાર્લા બ્રુની બાળક દત્તક લેશે
ભાષા
P.R

ફ્રાન્સના રાષ્ટ્રપતિ નિકોલસ સારકોઝીની પત્ની કાર્લા બ્રુની પરિવારને બાળકો સાથે વધારવા માંગે છે. જો જૈવિક રૂપથી આ શક્ય નહીં બને તો તે બાળકને દત્તક લેવા પણ તૈયાર છે.

મોડલથી ગાયિકા બનેલી 41 વર્ષિય કાર્લાએ કહ્યું કે, હું બાળક ઇચ્છું છું. હું નથી જાણતી કે મારી ઉંમરમાં શુ આ સંભવ થશે? ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે ફેબ્રુઆરી 2008માં લગ્ન કરનાર કાર્લાનો પૂર્વ પતિ દર્શનશાસ્ત્રી રાફેલ અંથોવનથી એક આઠ વર્ષિય પુત્ર છે. જ્યારે ફ્રાન્સના 54 વર્ષિય સારકોઝીને અગાઉ થયેલા બે લગ્નથી ત્રણ પુત્ર છે.

કાર્લાએ એક મેગેજીનને જણાવ્યું છે કે, જો જૈવિક રીતે આ સંભવ નહીં થાય તો હું એક બાળક દત્તક લઇશ, કેમ કે બાળક દત્તક લેવું એ માતૃત્વનું સૌથી પવિત્ર સ્વરૂપ છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
લાહોર હુમલાનાં આતંકીઓનાં સ્કેચ જાહેર
આતંકવાદીઓ સામે કડક પગલાં-ઝરદારી
ઈરાનથી સલાહ લેશે અમેરિકા
તો ઈઝરાયલ પર હુમલો કરીશું- જાફરી
મહિલાઓ બની ઈસ્લામિક કોર્ટની જજ
પાકે. હુમલાખોરોને પકડવા મરણીયું બન્યું