શ્રીંલંકામાં ચાલી રહેલા સંઘર્ષમાં સરકારે આજે એલટીટીઇના વડા પ્રભાકરણને આત્મ સમર્પણ કરવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
શ્રીલંકા સેના દિવસે દિવસે એલટીટીઇના અડ્ડાઓ ઉપર પોતાનું સામ્રજ્ય સ્થાપતી જઇ રહી છે અને તામીલ ટાઇગર્સ દ્વારા બંધક બનાવાયેલા લોકોને મુક્ત કરી રહી છે. આજે પણ સરકારે અંદાજે 15 હજાર જેટલા નાગરિકોને મુક્ત કરાવ્યા હતા. જોકે સરકારે એલટીટીઇના વડા પ્રભાકરણને આત્મસમપર્ણ કરવા માટે 24 કલાકનો સમય આપ્યો છે.
|