મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > ચાર્લ્સ બતાવશે પુસ્તક દ્વારા પ્રકૃતિ પ્રેમ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચાર્લ્સ બતાવશે પુસ્તક દ્વારા પ્રકૃતિ પ્રેમ
વાર્તા

બ્રિટનાન રાજકુમાર ચાર્લ્સ દુનિયામાં આર્થિક વિકાસ અને તકનીકની સાથે પ્રકૃતિનો તારતમ્ય બેસાડવા પર જોર આપવા માટે એક પુસ્તક લખશે.

પુસ્તકના પ્રકાશક હાર્પરકોલિંસે એક નિવેદનમાં કહ્યુ કે હાર્મની શીર્ષકનુ આ પુસ્તક વર્ષ 2010માં પ્રકાશિત કરવામાં આવશે. બાળકો માટે આનુ ફોટાવાળુ સંસ્કરણ વર્ષ 2011માં આવશે.

પ્રિંસ ચાર્લ્સે એક નિવેદનમાં કહ્યુ કે મારુ માનવુ છે કે અસલી સતત વિકાસ માટે આપણે આપણો દ્રષ્ટિકોણ વિસ્તૃત બનાવવો પડશે, જેથી આપણે આ વાતને સારી રીતે સમજી શકીએ કે પ્રકૃતિના પ્રત્યે પણ આપણી કેટલીક જવાબદારી છે.

તેમણે કહ્યુ કે કેટલીક બાબતોમાં આપણે એવો વ્યવ્હાર કરીએ છીએ જેમ કે આપણે પ્રકૃતિના માલિક છીએ, અને ઘણી બાબતે આપણે ફક્ત તમાશો જોઈએ છીએ. સમાજમાં પ્રકૃતિનુ એક અંગ હોવાની ભાવના જગાડવી પડશે અને તેની સાથે તાલમેલ બેસાડવો પડશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ભારત-પાકમાં કાશ્મીર મુખ્ય મુદ્દો
શરિયા સમજુતી રદ
પ્રભાકરણને 24 કલાકનુ અલ્ટીમેટમ
અહમદીનેજાદનુ ભાષણ નફરતભર્યુ
અપહ્રત વિમાનના તમામ યાત્રી મુક્ત
શ્રીલંકા સરકારનું પ્રભાકરણને અલ્ટીમેટમ