મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > નેપાળમાં સેના અધ્યક્ષ પદભ્રષ્ટ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નેપાળમાં સેના અધ્યક્ષ પદભ્રષ્ટ
ભાષા
ભારતના પડોશી દેશ નેપાળમાં પરી રાજકીય વિવાદ ઉઠ્યો છે. નેપાળની માઓવાદી સરકારે સેના અધ્યક્ષ રૂકમંગા કટવાલને પદભ્રષ્ટ કરી દીધા છે.

નેપાળમાં સત્તારૂઢ માઓવાદી સરકારે સેના અધ્યક્ષ કટવાલને તેમના પદેથી દુર કરી તેમની જગ્યાએ કુલ બહાદુર ખડકાને નવા અધ્યક્ષ બનાવ્યા છે.

માઓવાદીઓને સેનામાં ભરતી ના કરતા હોવાના આરોપ સહિતના મામલે સરકારે કટવાલને પદભ્રષ્ટ કર્યા છે. તો બીજી બાજુ નેપાળમાં પરિસ્થિતિ વિકટ બનતી જઇ રહી છે.

સરકારના આ નિર્ણયને પડકારવા માટે વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવશે અવું રાજકીય સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઇનામમાં મળ્યું મોત !
બ્રિટિશ પોપ સ્ટાર પણ ફ્લુની ઝપેટમાં
પાકમાં શીખોની હાલત ખરાબ
મેક્સિકોમાં મોતને આંકડો 19
ભારત દખલ ન કરે-પાકિસ્તાન
પાક.માં 15 પત્રકારોનાં મોત