નેપાળમાં ભારે વરસાદને કારણે આઠ નાગરિકોનાં મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
પોલીસનાં જણાવ્યા મુજબ શનિવારે સાંજથી શરૂ થયેલ ભારે વરસાદે ત્રણ જિલ્લાઓમાં કહેર વર્તાવ્યો છે. જેમાં 100થી વધુ નાગરિકો ઘાયલ થયા છે.
દક્ષિણી નેપાળનાં રાઉતાહાટ જિલ્લાનાં એક ગામમાં વરસાદને એક મકાન તુટી પડતાં, એક બાળક સહિત પાંચ લોકોનાં મોત થયા હતા. જયારે ગોરખા જિલ્લામાં બે અને સરલાહી જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું હતું.
|