ઈટલીના પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોનીની પત્ની વેરોનિકા લારિયો છુટાછેડા ઈચ્છે છે. તેમનુ કહેવુ છે કે તેમના પતિ કાચી ઉમંરની છોકરીઓ સાથે સંબંધ રાખે છે.
બીબીસીએ જણાવ્યુ કે લારિયોએ આ વાતની પુષ્ટિ કરી છે કે એ તલાક માટે અપીલ કરશે. બંનેનુ લગ્ન 1990માં થયુ હતુ. તેમના બે બાળકો છે.
બર્લુસ્કોનીના એક સ્ત્રી મિત્રની 18મી જન્મદિવસ પાર્ટીમાં જોડાયા પછી પૂર્વ અભિનેત્રી લારિયો સતત આ આરોપ લગાવતી રહી છે.
|