મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > મેક્સિકોના વિમાનો પર પ્રતિબંધ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મેક્સિકોના વિમાનો પર પ્રતિબંધ
ભાષા
આર્જેન્ટિનાના સ્વાઇન ફ્લૂને પગલે મેક્સિકોથી આવનાર વિમાનો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દક્ષિણી અમેરિકી દેશ એચ-1 એન-1 સ્વાઇન ફ્લુના અટકાવના પ્રયાસ કરી રહ્યો છે.

આર્જેન્ટિના સ્વાસ્થ્ય મંત્રી ગાર્સિલા ઓસાનાએ ગઇ કાલે પત્રકારોને કહ્યું હતું કે, ચીફ ઓફ સ્ટાફ સેર્ગિયા માસાએ સૂચિત કર્યું છે કે, મેક્સિકોથી આવનાર વિમાન માટેના પ્રતિબંધના નિર્ણયને અકબંધ રાખવામાં આવશે.

આર્જેન્ટિનાના અધિકાર આજે આ મામલે વિચાર વિમર્શ કરશે કે આ પ્રતિબંધ કેટલા સમય સુધી રાખવો છે. ઓસાનાએ જણાવ્યું કે, વાયરસ આર્જેન્ટિનામાં નથી ફેલાયો. દેશમાં હજું સુધી સ્વાઇન ફ્લુનો કોઇ કેસ નોંધાયો નછી. જોકે શંકાસ્પદ કેસની સંખ્યા 17થી વધીને 29 થવા પામી છે,
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બર્લુસ્કોનીની પત્નીને જોઈએ છુટાછેડા
16 દેશોમાં સ્વાઈન ફ્લુ
નેપાળમાં ભારે વરસાદઃ8નાં મોત
શીખ-હિન્દુઓનું સ્વાતથી પલાયન
અમેરિકીને પડ્યો નવાઝમાં રસ
તાલિબાન હથિયાર નહીં છોડે !