સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » 'લાયન ઑફ સેનેટ' કેનેડીનું નિધન
 

વરિષ્ઠ ડેમોક્રેટિક સેનેટર એડવર્ડ એમ.કેનેડીનું નિધન થઈ ચૂક્યું છે. તે બ્રેન કેંસરથી પીડિત હતાં.

અમેરિકાના સૌથી ખ્યાતનામ અને પ્રથમ રાજનીતિક પરિવારના અનુભવી સભ્ય 77 વર્ષીય એડવર્ડ કેનેડીને 'લાયન ઑફ સેનેટ' ના નામથી પણ ઓળખવામાં આવતાં હતાં.

પરિવારમાં તેમને પ્રેમથી 'ટેડ' કહીને બોલાવામાં આવતાં હતાં. મૈસાચ્યુસેટ્સના હેનિલ્સ પોર્ટ સ્થિત તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો