સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » એંજેલિના જોલી બાળકોની હમજોલી
 

એંજેલિના જોલી ભલે જ હોલીવુડની સ્ટાર હોય પરંતુ ઘરમાં તે એક સામાન્ય માતાને જેમ પોતાના છ બાળકો સાથે રહેવાનું પસંદ કરે છે. તેણે પોતાના જીવનની સાચી ખુશી બાળકો માટે બર્થ ડે પાર્ટી કરવામાં મળે છે.

કૉટેક્ટમ્યૂજિકના અનુસાર 34 વર્ષની અભિનેત્રીને એકથી આઠ વર્ષના છ બાળકો છે જેનો ઉછેર તે કરી રહી છે. તેણે બ્રેડ પિટ સાથે મળીને બાળકો માટે પાર્ટીઓ આયોજિત કરવામાં વધુ આનદ આવે છે.

જોલીએ કહ્યું કે, વર્ષમાં દરક વખતે કોઈના કોઈનો બર્થ-ડે આવતો રહે છે અને અમે તેને મસ્તી સાથે મનાવામાં જોડાઈ જઈએ છીએ.

હવે મોટા બાળકો પણ નાના ભાઈઓ સાથે જન્મદિવસ ઉજવવાની યોજનામાં શામેલ થઈ જાય છે. આ જીવનના સૌથી મોટા સુખો પૈકીનું એક છે.
સંબંધિત જાણકારી શોધો