સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ચીનમાં રોડ અક્સમાત 13ના મોત
Feedback Print Bookmark and Share
 

ઉત્તરી ચીનમાં એક પર્વતીય ક્ષેત્રમાં એક વાહનના ઘાટીમાં પડી જવાની ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થઈ ગયા, જ્યારે કે 41 અન્ય ઘાયલ થઈ ગયા.

સરકારી શિન્હુઆ સંવાદ સમિતિના સમાચારોમાં કહેવામાં આવ્યુ છે કે આ ઘટના ગઈકાલે શાક્સી શહેરમાં એ સમયે થઈ જ્યારે 54 યાત્રીઓથી ભરેલી બસ પર્વતીય રાજમાર્ગ યાંગકુઆનમાં ઉંધી થઈ ગઈ. તેમા કહેવામાં આવ્યુ છે કે દસ લોકોના મોત ઘટના સ્થળ પર જ થઈ ગયા. જ્યારે કે બીજા ત્રણે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ જીવ ગુમાવી બેસ્યા. યાંગકુઆન શહેરના અધિકારીઓના હવાલાથી શિન્હુઆએ બતાવ્યુ કે આ ઘટનામાં ઓછામાં ઓછા 41 લોકો ઘાયલ થયા છે.
સંબંધિત જાણકારી શોધો