સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » અમેરિકામાં સેનિક છાવણી પર ફાયરિંગ
Feedback Print Bookmark and Share
 

અમેરિકાના ટેક્સાસ પ્રાંતના ફોર્ડ હુડ સૈનિક ઠેકાણે થયેલા ગોળીબારમાં 12 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. આ ઘટનામાં 31 અન્ય લોકો ઘાયલ પણ થયાં છે.

ટેક્સાસથી આવી રહેલા રિપોર્ટ અનુસાર આ ગોળીબારમાં 3 બંદૂકધારી શામેલ હતાં જેઓએ સેનાની વરદી પહેરી રાખી હતી અને તેમની પાસે ઓટોમેટિક હથિયાર હતાં. સુત્રોના અનુસાર એક બંદૂકધારીને પકડી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય ફરાર છે.
સંબંધિત જાણકારી શોધો