સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » હિલેરીને ભારતનુ ઈવીએમ મશીન ગમ્યુ
Feedback Print Bookmark and Share
 

N.D
ભારતમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઈને વિપક્ષી દળ ભલે સવાલ ઉઠાવે પરંતુ અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનને આ ઈવીએમ અને દેશની વિશ્વસનીય નિર્વાચન પ્રણાલી ગમી ગઈ છે.

હિલેરીએ એબીએસ. સીબીએન ટેલીવિઝન ન્યૂઝ ચેનલને આપેલ એક ઈંટરવ્યુમાં કહ્યુ ભારતમા ખૂબ પહેલાથી જ સ્વચાલિત કંપ્યુટરીકૃત મતદાનની શરૂઆત થઈ ગઈ હતી. અમે માનીએ છીએ કે એક અરબથી વધુ વસ્તીવાળા ભારતમાં લગભગ અડધો અરબ લોકો નિરક્ષર છે અને પંચ કાર્ડ પર ઉમેદવાર અને વિવિધ પક્ષોના ચૂંટની ચિન્હ જોઈને મતદાન કરે છે. હિલેરીને ફિલિપીનમાં શરૂ થયેલ સ્વચાલિત મતદાન પ્રણાલીના વિશેના મંતવ્યો પૂછવામાં આવ્યા હતા.
સંબંધિત જાણકારી શોધો