સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ચંદ્ર પર પુષ્કળ પ્રમાણમાં પાણી મળ્યુ - નાસા
Feedback Print Bookmark and Share
 

હવે આ ખબર પાક્કી થઈ ગઈ છે એક ચંદ્ર પર પાણી છે. નાસાને ચંદ્ર પર પુષ્કળ પ્રમાણમાં પાણી મળ્યુ છે.

અમેરિકી સ્પેસ એજંસીએ એક નિવેદનમાં કહ્યુ કે અમને ચંદ્ર પર ઘણી માત્રામાં પાણી મળ્યુ છે. આ શોધ ચંદ્રને સમજવા માટે એક નવો અધ્યાય શરૂ કરશે.

ગયા મહિને નાસાએ ચંદ્ર પર રોકેટ છોડ્યુ હતુ. એલસીઆરઓએસએસ નામના આ અભિયાનનો હેતુ ચંદ્ર પર પાણીની શોધ કરવાનો હતો. જો એ સમયે મિશન ફેલ થવાની આશંકા જાહેર કરવામાં આવી હતી, જો કે ત્યારે ચંદ્ર પરથી જે તસ્વીરો મળી હતી, તેમા કંઈક ખાસ મળ્યુ નહોતુ. પરંતુ શુક્રવારે નાસાએ જાહેર કર્યુ છે કે તેમને ચંદ્ર પર જમા થયેલ પાણીનો ભંડાર મળ્યો છે. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પાણીની પુષ્ટિ થઈ છે. આ પહેલા ભારતના મિશન ચંદ્રયાને પણ ચંદ્ર પર પાણી હોવાનો સંકેત આપ્યો હતો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ચંદ્ર, નાસા, પાણી