સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » પાક સરકાર આતંકવાદનો ખાત્મો કરવા સંકલ્પબધ્ધ
Feedback Print Bookmark and Share
 

P.R
પાકિસ્તાનના પશ્ચિમોત્તર સીમાંત શહેરમાં ચાલી રહેલ આતંકવાદી હુમલા દરમિયાન એક ટોચના મંત્રીએ આ અશાંત ક્ષેત્રને આતંકવાદના પંજામાંથી બહાર કાઢવાના સરકારના સંકલ્પ અંગેની વાત કહી.

સંચાર મંત્રી અરબાબ આલમગીર ખાન ખલીલે કહ્યુ કે ગૌરવશાળી લોકોની આ ભૂમિ સદીઓ સુધી અમનની જમીન રહી છે. અમે રાષ્ટ્ર વિરોધી તત્વોના નાપાક મનસૂબાને નિષ્ફળ કરીશુ. પશ્ચિમોત્તર સીમાંત શહેરમાં થયેલ આતંકવાદી હુમલામાં ઘાયલ લોકોને મળવા તેમને ઘરે ગયેલ ખલીલે કહ્યુ કે સરકાર આ ઘટનાથી પીડિતોને દરેક મદદ પ્રકારની મદદ આપશે.
સંબંધિત જાણકારી શોધો