સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ગાજા પર ઈઝરાયેલનો હુમલો, સાત ઘાયલ
Feedback Print Bookmark and Share
 

ઈઝરાયલના વિમાનોએ ફિલીસ્તીનની ગાજા પટ્ટી પર આજે હવાઈ હુમલો કર્યો, જેમા સાત ફિલીસ્તીની નાગરિક ઘાયલ થઈ ગયા.

ફિલીસ્તીનના સ્વાસ્થ્યકર્મચારીઓએ આ માહિતી આપી. બીજી બાજુ સેનાના પ્રવક્તાએ કહ્યુ કે હમાસના કબજાવાળા વિસ્તારમા છોડવામાં આવેલ રોકેટના ઈઝરાયેલમાં પડ્યા પછી આ હુમલો થયો. જેનાથી ગાજાની એક ધાતુ નિર્માત્રી કંપનીને નિશાન બનાવવામાં આવી, જેમા હથિયારોનુ નિર્માણ થતુ હતુ.

સ્વાસ્થ્યકર્મચારીઓ અને પ્રત્યક્ષ દર્શીયોએ કહ્યુ કે ઉત્તરી ગાજા પટ્ટીમાં એક ટુકડી અને દક્ષિણમાં મિશ્ર સીમા પર આવેલ તસ્કરીના એક સુરંગને પણ નિશાન બનાવવામાં આવ્યુ. હુમલાના એક દિવસ પહેલા હમાસે કહ્યુ હતુ કે ઈઝરાયેલ હવાઈ હુમલાઓ કરતા રહે છે, જેના જવાબમાં સ્પાર્ડિક રોકેટોનો પ્રયોગ માટે તેના નાના-નાના હથિયારબંધ સમૂહો સાથે સમજૂતી કરી લીધી છે.
સંબંધિત જાણકારી શોધો