સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » પ્રધાનમંત્રી મનમોહનસિંહ અમેરિકા પહોંચ્યા
Feedback Print Bookmark and Share
 

PTI
પ્રધાનમંત્રી મનમોહનસિંહ રવિવારે અમેરિકા પહોંચી ગયા. રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રથમ રાજકીય અતિથિના રૂપમાં તેમનુ અહી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. તેમની આ યાત્રાથી ભારત-અમેરિકા સંબંધ આગળ વધવાની આશા છે.

મનમોહનસિંહ, તેમની પત્ની ગુરશરણ કૌર અને તેના કાફલાનુ મેરીલૈડ સ્થિત એડ્ર્યૂઝ એયર ફોર્સ ઠેકાણા પર બાળકોના સમૂહ અને ભારતીય મૂળના અમેરિકી સમૂહે સ્વાગત કર્યુ. ત્યારબાદ તેઓ વિલાર્ડ ઈટરકોંટિટલ હોટલ માટે રવાના થયા, જે વ્હાઈટ હાઉસથી ત્રણ બ્લોક દૂર છે.
સંબંધિત જાણકારી શોધો