સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ઈરાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જામીન પર મુક્ત
Feedback Print Bookmark and Share
 

ઈરાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ અલી અબ્તાહીને જામીન પર છોડી દેવામાં આવ્યાં છે. આધિકારિક એજન્સીએ આ સમાચાર આપ્યાં છે. જૂનમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના વિરોધ મુદ્દે અબ્તાહીને છ વર્ષની જેલની સજા સંભળાવામાં આવી હતી.

સુત્રોના અનુસાર સુધારવાદી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ ખાતમીના નજીકના સહયોગી અબ્તાહીને કોર્ટે જામીન પર છોડી દીધા.
સંબંધિત જાણકારી શોધો