સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ફિલિપીંસમાં 21 લોકોની હત્યા
Feedback Print Bookmark and Share
 

દક્ષિણી ફિલિપીંસમાં અપહ્વત 21 રાજનેતા અને પત્રકારોની હત્યા કરી દેવામાં આવી છે. આ ટુકડીનું મિંદાનાઓ લોપ પર સોમવારે સવારે એ સમયે અપહરણ કરી લેવામાં આવ્યું હતું જ્યારે તે ત્રણ ગાડીઓમાં બેસીને આગામી સ્થાનીય ચૂંટણીમાં મેયર પદ માટે એક ઉમેદવારનું નામાંકન કરવા જઈ રહ્યાં હતાં.

લગભગ 100 સશસ્ત્ર લોકોએ રાજનેતાઓ અને પત્રકારોની આ ટુકડીનું ઘાત લગાવીને અપહરણ કરી લીધું. મૃતકોમાં 13 મહિલાઓ પણ શામેલ છે.
સંબંધિત જાણકારી શોધો