સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » હવાઈમથક પરથી 150 કિગ્રા કેટામાઈન જપ્ત
Bookmark and Share Feedback Print
 

મલેશિયામાં એક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી પોલીસે 150 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો. આ પદાર્શ ભારતથી મોકલેલા કંટેનરોમાંથી એકમાં બંધ હતો.

સમાચાર એજંસી ડીપીએ દ્વારા મલેશિયાઈ સમાચર પત્ર 'ન્યૂ સ્ટ્રેટ્રસ ટાઈમ્સના હવાલાથી આ સંબંધમાં માહિતી આપી. કેટામાઈન નામનુ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યુ છે. સીમા ફી અધિકારીઓએ તપાસ દરમિયાન એક બોક્સમાંથી માદક પદાર્થ જપ્ત કર્યો. સીમા કર વિભાગના મહનિદેશક ઈબ્રાહીમ જાપારે કહ્યુ કે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games