સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » યમન સરકારને આંતરરાષ્ટ્રીય સમર્થનની જરૂર - હિલેરી
Bookmark and Share Feedback Print
 

અમેરિકાની વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને સોમવારે કહ્યુ કે યમનમાં અસ્થિર સ્થિતિએ ક્ષેત્રીય અને વૈશ્વિક સુરક્ષ માટે એક સંકટ ઉભુ કરી દીધુ છે.

સમાચાર એજંસી ડીપીએના મુજબ ક્લિંટને કહ્યુ કે આતંકવાદી હુમલા માટે યમનને આધાર બનાવવાથી અલકાયદાને રોકવા માટે યમની સરકારને આંતરરાષ્ટ્રીય સમર્થનની જરૂર છે.

કતરના પ્રધાનમંત્રી હમાદ બિન જાસીમ જ્યારે અબ-થાનીને મળ્યા પછી ક્લિંટનને કહ્યુ કે યમનમાં અસ્થિરતા ક્ષેત્રીય સ્થિરતા અને વૈશ્વિક સુરક્ષા માટે પણ સંકટ છે. અમેરિકી અધિકારી યમનના દૂરસ્થ વિસ્તારોમાં અલકાયદાના વધતા પ્રભાવથી ચિંતિત છે અને તેમની આશંકા ક્રિસમસના દિવસે એક વિમાનમાં વિસ્ફોટનો નિષ્ફળ પ્રયાસથી યોગ્ય સાબિત થઈ છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games