સ્થાનિક
|
રાષ્ટ્રીય
|
આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
સમાચાર
»
આંતરરાષ્ટ્રીય
»
સોમલિયાની ખાદ્ય મદદ પર રોક
Feedback
Print
સોમલિયાની ખાદ્ય મદદ પર રોક
સંયુક્ત ખાદ્ય એજંસી સોમાલિયામાં રહી રહેલ દસ લાખ લોકોને આપવામાં આવી રહેલ મદદનુ વિતરણ બંધ કરી રહ્યા છે.
એજંસીએ મંગળવારે કહ્યુ કે આ નિર્ણય કર્મચારીઓ પર હુમલો અને સશસ્ત્ર સંગઠનોની આ માંગ પછી કરવામાં આવ્યુ છે કે સંગઠન પોતાના દળોમાંથી મહિલાઓને હટાવી લે.
વિશ્વ ખાદ્ય કાર્યક્રમ પોતાના કર્મચારીઓ અને રસદને દક્ષિણી વિસ્તારોથી હટાવી ઉત્તરી અને મઘ્ય સોમાલિયામાં મોકલી રહ્યા છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
સોમાલિયા,
વિશ્વ ખાદ્ય સામગ્રી
ઘણું બધુ
• યમન સરકારને આંતરરાષ્ટ્રીય સમર્થનની જરૂર - હિલેરી
• હવાઈમથક પરથી 150 કિગ્રા કેટામાઈન જપ્ત
• દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પાંચમા લગ્ન રચાવશે
• ઈરાની પત્રકારને છ વર્ષની કેદ
• સોલોમન દ્વિપસમૂહમાં ભૂકંપનો આંચકો
• 25000 ડોક્ટર બ્રિટનથી ભારત આવશે
Photogallery
|
Games